Ganesh Chaturthi 2025 : ગણેશજીના સસરાનું નામ તમે જાણો છો ?

હિન્દુ ધર્મગ્રંથોમાં ગણેશજીની બે પત્નીઓ, રિદ્ધિ અને સિદ્ધિ,નો ઉલ્લેખ છે. ઘણા લોકો ગણેશજીના સસરા કોણ હતા તે જાણવા ઉત્સુક રહે છે.

| Updated on: Aug 25, 2025 | 8:22 PM
4 / 5
જોકે, કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગણેશજીની પત્ની રિદ્ધિ અને સિદ્ધિને બ્રહ્માજીની પુત્રીઓ પણ કહેવામાં આવે છે.

5 / 5
એવું માનવામાં આવે છે કે રિદ્ધિ અને સિદ્ધિ બ્રહ્માજીની માનસ પુત્રીઓ હતી, જે બુદ્ધિ, સમૃદ્ધિ અને સફળતાનું પ્રતીક છે. (નોંધ : અહીં અપવમાં આવેલી માહિતી શસ્ત્રોમાં આપેલી વિગતના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)

Published On - 8:18 pm, Mon, 25 August 25