Cucumber Raita Recipe : ઉનાળાની કાળઝાળ ગરમી કાકડીનું રાયતું બનાવવાની સરળ ટીપ્સ, 5 મિનિટમાં થઈ જશે તૈયાર

ઉનાળામાં લોકો અવનવી વાનગીઓ ટ્રાય કરતા હોય છે. ત્યારે જમવા સાથે લોકોને છાશ અને રાયતું ખાવાનું પણ પસંદ કરતા હોય છે. તો આજે સરળ રીતે કાકડીનું રાયતું કેવી રીતે બને તેની રેસિપી જણાવીશું.

| Updated on: Apr 08, 2025 | 11:09 AM
4 / 6
ત્યારબાદ લાલ મરચું પાવડર, ખાંડ, મીઠું અને ઝીણી સમારેલી કોથમીર, લીલું મરચું સહિતની વસ્તુઓ ઉમેરીને બરાબર મિક્સ કરો.

5 / 6
હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે આ વઘાર રાયતા પર નાખી દો. તમે ઈચ્છો તો તેમાં વઘારમાં લીલા મરચા પણ ઉમેરી શકો છો.

6 / 6
આ રાયતાને ઠંડુ કરવા માટે 10-15 મિનિટ ફ્રિજમાં મૂકો ત્યારબાદ તેને સર્વ કરી શકો છો. રાયતાને ભાત,ભાખરી કે પરોઠા સાથે  પણ ખાઈ શકાય છે.

Published On - 2:02 pm, Sun, 6 April 25