Plant In Pot : ઘરમાં ઉગાડેલો તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે ? અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

|

Aug 18, 2024 | 3:12 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરે જ છોડ ઉગાડવાનો શોખ રાખે છે. ત્યારે આપણે ઘરે કૂંડામાં જ અનેક ઔષધિ ઉગાડી શકાય છે. સનાતન ધર્મમાં તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ કેટલાક લોકોના ઘરે તુલસી ઉગાડ્યાના થોડા જ સમયમાં વારંવાર સુકાઈ જતી હોય છે. આ સરળ ટીપ્સથી તુલસીનો છોડ ઉગાડશો તો સુકાશે નહીં

1 / 5
તુલસીનો એક ઔષધિ છે. તેનું સેવન કરવાથી શરીરમાં અનેક લાભ થાય છે. આમ તો તુલસીના છોડને ઉગાડવામાં વધુ મહેનત લાગતી નથી. તેમજ તુલસીનો છોડ સરળતાથી ઉગી પણ જાય છે.પરંતુ કેટલીક વખત નાની ભૂલના કારણે છોડ સુકાઈ જતો હોય છે.

2 / 5
તુલસીનો છોડ ઘરે ઉગાડવા માટે એક મોટું કૂંડુ લો. 50 ટકા સારી ગુણવત્તાની માટી લો. તેમાં 20 ટકા રેતી, 10 ટકા વર્મી કમ્પોસ્ટ અને 10 ટકા છાણિયુ ખાતર નાખીને બરાબર મિક્સ કરીને કૂંડામાં ભરી લો.

3 / 5
હવે માટીમાં થોડુંક પાણી ઉમેરો. જેથી માટી થોડીક નરમ થાય. તમે નર્સરી માંથી સારી ગુણવત્તાવાળો છોડ લાવીને માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ રોપ્યા પછી તેના પર માટી નાખો.

4 / 5
તુલસીના છોડ સુકાઈ ના જાય તે માટે સમયાંતરે જૈવિક ખાતરનો ઉપયોગ કરો. તેમજ નિયમિત પુરતા પ્રમાણમાં પાણી આપો અને સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર છોડને રાખો.

5 / 5
તમે થોડા જ સમયમાં તુલસીના છોડના પાનનો ઉપયોગ કરી શકશો. તુલસીના પાનનું સેવન કરવાથી અઢળક લાભ પ્રાપ્ત થાય છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

Next Photo Gallery