
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કાગડાને રોજ રોટલી ખવડાવવાથી કુંડળીમાં અશુભ ગ્રહોની અસર દૂર થાય છે, ખાસ કરીને રાહુ-કેતુના દોષોથી પણ મુક્તિ મળે છે.

કેટલીક માન્યતાઓ અનુસાર, કાગડાને રોજ રોટલી ખવડાવવાથી દુશ્મનોનો નાશ થાય છે અને વ્યક્તિ પ્રગતિ કરે છે.

દરરોજ કાગડાઓને રોટલી ખવડાવવાથી શનિ દોષથી રાહત મળે છે, જે જીવનમાં આવતી ઘણી અડચણો દૂર કરે છે.

(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક મનેતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)