PFમાંથી પૈસા ઉપાડવા છે? રિટાયરમેન્ટ પહેલાં ઘર ખરીદવા, લગ્ન કે સારવાર માટે આ 10 નિયમો જાણો

કર્મચારીઓ માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (EPF) રિટાયરમેન્ટ બાદનો એક મહત્વનો બચત ફંડ છે. પરંતુ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં કર્મચારીને રિટાયરમેન્ટ પહેલાં પણ આ ફંડમાંથી પૈસા ઉપાડવાની મંજૂરી મળે છે. જાણો, એવી 10 મુખ્ય પરિસ્થિતિઓ જ્યાં EPFમાંથી પૈસા કાઢી શકાય છે.

| Updated on: Oct 05, 2025 | 5:00 PM
4 / 9
ઘરની રિપેરિંગ અથવા રીનોવેશન માટે - કર્મચારી 12 મહિનાની બેસિક સેલરી અથવા કુલ બેલેન્સનું 100% (જે ઓછું હોય તે) ઉપાડી શકે છે. આ માટે ઓછામાં ઓછા 5 વર્ષ જૂનું ઘર હોવું જોઈએ અને 10 વર્ષનું EPF સભ્યપદ જરૂરી છે.

5 / 9
પોતાની કે પરિવારના સભ્યનું સારવાર માટે - હોસ્પિટલાઈઝેશન 1 મહિના કરતા વધુ સમયનું હોય અથવા કેન્સર, TB જેવી મોટી બીમારી હોય ત્યારે કર્મચારી પોતાના ભાગ સાથે વ્યાજ ઉપાડી શકે છે.

6 / 9
લગ્ન માટે (પોતાનું, બાળકો, ભાઈ અથવા બહેન) - કર્મચારી પોતાના EPFનો 50% હિસ્સો (Employee Share) ઉપાડી શકે છે. શરત એ છે કે ઓછામાં ઓછા 7 વર્ષ સેવા પૂર્ણ થયેલી હોવી જોઈએ.

7 / 9
બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે - લગ્નની જેમ અહીં પણ કર્મચારી પોતાના EPFના 50% હિસ્સા સુધી રકમ ઉપાડી શકે છે, જો 5 વર્ષથી વધુ સેવા આપી હોય તેમજ  નિવૃત્તિ પહેલા (Retirement પહેલાં 1 વર્ષ) - રિટાયરમેન્ટ પહેલાં 90% સુધીની રકમ ઉપાડવાની છૂટ મળે છે, જો કર્મચારીની ઉંમર 54 વર્ષથી વધુ હોય.

8 / 9
લાંબા સમય સુધી બેરોજગારી હોય તો - જો કોઈ વ્યક્તિ 1 મહિના સુધી બેરોજગાર હોય તો તે પોતાના EPFનું 75% ઉપાડી શકે છે. જો 2 મહિના સુધી નોકરી ન મળે, તો બાકી 25% પણ ઉપાડી શકાય છે.

9 / 9
અંગ વિકલાંગતા (Disability) - અશક્તતા જેવી પરિસ્થિતિમાં કર્મચારીને 100% નિકાસ અને પેન્શન લાભ મળે છે. તે માટે મેડિકલ સર્ટિફિકેટ જરૂરી છે.