સ્માર્ટફોનનું આ ‘સિક્રેટ’ બટન મુસીબતમાં બચાવશે તમારો જીવ ! શું તમે તેને એક્ટિવેટ કર્યું છે?

તમારો સ્માર્ટફોન તમને મોતના મુખમાંથી બહાર લાવી શકે છે! જાણો કેવી રીતે એક નાનકડું સેટિંગ તમારી અને તમારા પરિવારની સુરક્ષા ગેરંટી બની શકે છે.

| Updated on: Apr 14, 2026 | 4:45 PM
1 / 7
શું તમે જાણો છો કે તમારો સ્માર્ટફોન માત્ર વાત કરવા માટે નહીં, પણ કટોકટીમાં તમારો જીવ બચાવવા માટે પણ સક્ષમ છે? એક એવી સુવિધા જે દરેક ફોનમાં છે, છતાં 90% લોકો તેના વિશે અજાણ છે.

2 / 7
અકસ્માત કે અચાનક આવી પડેલી આફત સમયે ફોન અનલોક કરવાનો સમય નથી હોતો. આવી સ્થિતિમાં 'Emergency SOS' ફીચર તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.

3 / 7
જો તમે એન્ડ્રોઇડ ફોન વાપરો છો, તો સેન્ટિંગ્સમાં જઈ 'Safety and Emergency' વિભાગમાં તમારા વિશ્વાસુ લોકોના નંબર સેવ કરી લો. મુસીબતના સમયે માત્ર પાવર બટન દબાવતા જ તેમને એલર્ટ મળી જશે.

4 / 7
એપલ યુઝર્સ માટે Health App માં 'Medical ID' સેટ કરવું અત્યંત જરૂરી છે. તે માત્ર લોકેશન જ નહીં, પણ તમારી મેડિકલ હિસ્ટ્રી પણ ઈમરજન્સી કોન્ટેક્ટ્સ સુધી પહોંચાડી શકે છે.

5 / 7
આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમારા સંબંધીઓને તમારી પળેપળની લોકેશન મોકલે છે, જેથી મદદ તમારા સુધી સચોટ રીતે પહોંચી શકે.

6 / 7
સેમસંગ હોય કે શાઓમી, દરેક કંપનીમાં SOS એક્ટિવેટ કરવાની રીત થોડી અલગ હોઈ શકે છે, પરંતુ હેતુ એક જ છે - 'તમારી સુરક્ષા'.

7 / 7
સુરક્ષા નિષ્ણાતો માને છે કે આ ડિજિટલ યુગમાં SOS સેટ ન રાખવો એ જોખમ સમાન છે. આજે જ તમારા પરિવારના ઓછામાં ઓછા બે સભ્યોના નંબર આમાં જોડો.

Follow Us