
હવે મિશ્રણમાં થોડુ-થોડુ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ધ્યાનરાખો કે બેટરમાં વધારે પાણી ન પડી જાય.

ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલમાં ભજીયા મુકો. ભજીયા બંન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.

વરસાદની સિઝનમાં ગરમા ગરમ ફરાળી ભજીયાને ચા અથવા લીલી ચટણી સાથે પીરસી શકો છો.
Published On - 3:18 pm, Wed, 2 July 25