રાજકોટના સોની બજારમાં 24.80 લાખ રુપિયામાં દુકાન ખરીદવાની તક, જાણો શું છે વિગત

|

Apr 02, 2024 | 8:50 AM

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

1 / 6
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

2 / 6
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

3 / 6
ગુજરાતના રાજકોટના સોની બજારમાં ICICI Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.રાજકોટના સોની બજારમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે દુકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

4 / 6
આ મિલકતનું 174.26 ચોરસ ફૂટ છે. 

તેની રિઝર્વ કિંમત 24,80,000 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું 174.26 ચોરસ ફૂટ છે. તેની રિઝર્વ કિંમત 24,80,000 રુપિયા રાખવામાં આવી છે.

5 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 2,48,000 રુપિયા રાખવામાં આવી છે. રિઝર્વ કિંમત પ્રતિ ચોરસ મીટર 14,231 રુપિયા છે.અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 25 એપ્રિલ 2024 ગુરુવારે સાંજે 5 કલાકની છે.

6 / 6
ઇ-હરાજીની  તારીખ 26 એપ્રિલ 2024 શુક્રવારે બપોરે 12.45 કલાકની  રાખવામાં આવી છે.

Next Photo Gallery