સવારે ઉઠીને આ લોકોએ ભૂલથી પણ પાણી પીધું તો ગયા સમજજો, જાણો ચોંકાવનારું કારણ

સવારે ઊઠીને શરીરને હાઈડ્રેટ કરવા માટે ડૉક્ટર પણ સલાહ આપે છે. પરંતુ શું દરેક વ્યક્તિ માટે ખાલી પેટે અથવા વાસી મોઢે પાણી પીવું સલામત છે? આ પ્રશ્નનો જવાબ ડૉક્ટર દ્વારા આપવામાં આવ્યો છે.

| Updated on: Sep 10, 2025 | 7:12 PM
1 / 7
આપણા દાદી-નાની અને ઘરનાં વડીલો દ્વારા આપવામાં આવેલી આરોગ્ય પરંપરાઓ આજે પણ એટલી જ અસરકારક છે. આ પરંપરાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવીને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ નિષ્ણાતો કરી રહ્યા છે. ખાલી પેટે પાણી પીવાની આદત આરોગ્ય માટે અનેક લાભકારી માનવામાં આવે છે, પરંતુ તે દરેક માટે યોગ્ય નથી.

2 / 7
કોને ખાલી પેટે પાણી પીવું ન જોઈએ તેની વાત કરીએ તો જેમને મોઢું અથવા દાંત સંબંધિત બીમારીઓ હોય, તેમને સીધું ખાલી પેટે પાણી પીવાનું ટાળવું જોઈએ.

3 / 7
આમાં પાયરિયા (દાંતનો રોગ), મોઢાના ઘા (અલ્સર) અને મોઢાના કેન્સર જેવી સમસ્યાઓ સામેલ છે.

4 / 7
નિષ્ણાતોએ સમજાવ્યું કે આ બીમારીઓ દરમિયાન મોઢામાં રહેલું લાળ (સલાઇવા) નુકસાનકારક તત્વો અને ચેપને જન્મ આપી શકે છે. જો આવા લોકો સવારે ઊઠતાંજ પાણી પીવે અને પાણી સાથે લાળને ગળી લે, તો હાનિકારક તત્વો શરીરમાં પ્રવેશી શકે છે.

5 / 7
આવા લોકોને સલાહ આપવામાં આવે છે કે પાણી પીવા પહેલાં સારી રીતે કુલ્લા કરવો જોઈએ. કુલ્લા કર્યા બાદ મોઢામાં રહેલા બેક્ટેરિયા અને ટૉક્સિન બહાર નીકળી જાય છે, જેના કારણે પાણી પીવું સુરક્ષિત બને છે.

6 / 7
સ્વસ્થ લોકો માટે, લાળને બહાર કાઢવાના બદલે તેને ગળી લેવું વધુ સારું માનવામાં આવે છે. કારણ કે લાળમાં રહેલા એન્ઝાઇમ પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તેથી અનાવશ્યક રીતે લાળ થૂંકવી આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

7 / 7
ઓક્સપાર્ટનું માનવું છે કે, નાની-નાની સાવચેતીઓ આપણને મોટી બીમારીઓથી બચાવી શકે છે. ખાલી પેટે યોગ્ય રીતે પાણી પીવું અને મોઢાની સ્વચ્છતા જાળવવાથી આપણું સમગ્ર આરોગ્ય સુધરી શકે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જનકારી માટે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

Follow Us