₹20,000 પગાર અને એમાંય કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યા છો? આ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખો અને પછી જુઓ કમાલ

આજના સમયમાં મોંઘવારી સાતમા આસમાને છે. એવામાં જો તમે કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો જાણી લો કે તેને સાકાર કઈ રીતે શકાય...

| Updated on: Sep 16, 2025 | 11:04 AM
4 / 6
આ ઉપરાંત, "50:30:20 રુલ" (50% ખર્ચ, 30% લાઇફસ્ટાઇલ, 20% સેવિંગ્સ/રોકાણ) અપનાવીને તમે યોગ્ય પ્લાનિંગ કે રણનીતિ બનાવી શકો છો. વધુમાં તમે જેટલું વહેલું રોકાણ શરૂ કરશો, તેટલો જ બમણો ફાયદો લાંબાગાળે જોવા મળશે. 25 વર્ષની ઉંમરે શરૂ થયેલી SIP અને 40 વર્ષની ઉંમરે શરૂ થયેલી SIP વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે.

5 / 6
PPF અને NPS બંને રોકાણ કરવા માટેના ઉત્તમ વિકલ્પ છે. આમ જોવા જઈએ તો, બંને સરકારી સ્કીમ છે. મળતી માહિતી મુજબ, PPF માં 7.1% નું રિટર્ન મળે છે. બીજીબાજુ NPS એ માર્કેટ લિંક્ડ (Equity, Corporate Debt, etc...) રિટર્ન આપે છે.

6 / 6
એકંદરે, કરોડપતિ બનવાનો વાસ્તવિક મંત્ર ડિસિપ્લિન, લાંબાગાળાનું પ્લાનિંગ અને યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન પસંદ કરવાનો છે. તમારો પગાર ભલે ગમે તેટલો હોય પરંતુ જો તમે આયોજન સાથે રોકાણ કરો છો, તો ફાઇનાન્સિયલ ફ્રીડમ મેળવવી અશક્ય નથી.