
ખજૂરના ઠળિયામાં સેલેનિયમ, મેગ્નેશિયમ, અને તાંબું જેવા ખનિજ તત્વો હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરે છે અને ઇમ્યુનિટીની શક્તિ વધારે છે. (Credits: - Canva)

ખજૂરના ઠળિયામાંથી તૈયાર કરેલું તેલ વાળના વૃદ્ધિમાં મદદ કરે છે, વાળની જડોને મજબૂત બનાવે છે અને ત્વચાની નમી જાળવી રાખે છે. (Credits: - Canva)

ખજૂરના ઠળિયામાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેને પાવડર સ્વરૂપે ખાવાથી કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. (Credits: - Canva)

ખજૂરના ઠળિયાનો પાવડર શરીરને ઊર્જા આપે છે. તેમાં રહેલા નેચરલ કાર્બોહાઇડ્રેટ્સ થકાવટ દૂર કરવામાં મદદરૂપ થાય છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)