
થાઇરોઇડ કેન્સરના મુખ્ય લક્ષણો - ગરદનમાં લસિકા ગાંઠોમાં સોજો, શ્વાસ લેવામાં કે ગળી જવામાં તકલીફ, અવાજ ગુમાવવો અથવા ભારે અવાજ

થાઇરોઇડ કેન્સરના કારણો શું છે? - મોટું થયેલુ થાઇરોઇડ (ગોઇટર), થાઇરોઇડ ડિસીસ અથવા થાઇરોઇડ કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ, થાઇરોઇડ ગ્રંથિની બળતરા, શરીરમાં આયોડિનની ઉણપ, માથા અને ગરદનના કેન્સર માટે રેડિયેશન થેરાપી