દિલ્હીમાં શ્વાસ લેવો એ દરરોજ 14 સિગારેટ પીવા બરાબર, જાણો અમદાવાદની હવા કેટલી ઝેરી

|

Nov 19, 2024 | 4:43 PM

દિલ્હી-એનસીઆરની હવા ગૂંગળામણભરી બની ગઈ છે. દિલ્હીનો આજનો એટલે કે 19 નવેમ્બરનો AQIનો આંકડો 362 પર પહોંચ્યો છે. ત્યારે દિલ્હીની હવા શ્વાસમાં લેવી એ દરરોજ 13-14 સિગારેટ પીવાથી થતા નુકસાન બરાબર છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, અમદાવાદની હવા કેટલી ઝેરી છે.

1 / 6
દિલ્હી-એનસીઆરની હવા ગૂંગળામણભરી બની ગઈ છે. દિલ્હીનો આજનો એટલે કે 19 નવેમ્બરનો AQIનો આંકડો 362 પર પહોંચ્યો છે.

2 / 6
બાંધકામ સહિત અનેક કામો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હી-એનસીઆરની હવા ઝેરી બની ગઈ છે. તેથી દિલ્હીની હવા શ્વાસમાં લેવી એ દરરોજ 14-15 સિગરેટ પીવાથી થતા નુકસાન બરાબર છે.

3 / 6
જો આપણે દિલ્હી-એનસીઆરમાં ઝેરી હવાની સ્થિતિને સિગારેટના ધુમાડા સાથે સરખાવીએ તો આંકડા ચોંકાવનારા છે. જો AQI 500 કે તેથી વધુ હોય, તો તેનો અર્થ એ છે કે પ્રદૂષણનું સ્તર ગંભીર સ્તરે પહોંચી ગયું છે.

4 / 6
જો આપણે AQIને સિગારેટ પીવાથી થતા નુકસાન સાથે સરખાવીએ તો,  450-500 AQI 25-30 સિગારેટ પીવાના બરાબર છે, 401-450 AQI 16-20 સિગારેટ પીવા બરાબર છે. આ સિવાય 301-400 લેવલ પર અને 201-300 AQI 11-15 અને 6-10 સિગારેટ પીવાના બરાબર છે.

5 / 6
આ ઉપરાંત 101-200 સ્તર 3-5 સિગારેટ કરવા બરાબર છે, 51-100 AQI સ્તર 1-2 સિગારેટ પીવાના બરાબર છે. જ્યારે 0-50 AQI લેવલ સારું માનવામાં આવે છે. તેના આધારે તમે તમારા શહેરની સ્થિતિ જાણી શકો છો.

6 / 6
જો આપણે અમદાવાદના AQIની વાત કરીએ તો, 19 નવેમ્બરના રોજ શહેરનો AQI 102 છે, તેનો અર્થ એ છે કે, અમદાવાદમાં શ્વાસ લેવો એ દરરોજ 2થી3 સિગારેટ પીવા બરાબર છે.

Next Photo Gallery