
આ બાબતોનું ધ્યાન રાખો: દરરોજ તુલસીના છોડને પાણી આપવાથી, દીવો પ્રગટાવવાથી અને ઘરને સ્વચ્છ રાખવાથી ઘરમાં સૌભાગ્ય આવે છે. સુકાઈ ગયેલી તુલસીને અશુભ માનવામાં આવે છે, તેથી તેના છોડને લીલો રાખો. તુલસીની આસપાસ સ્વચ્છ વાતાવરણ અને પોઝિટિવ એનર્જી જાળવવી જરૂરી છે.

વહેલી સવારે તુલસીને પાણી ચઢાવવું અને તેની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવાની મનાઈ છે. કારણ કે આ સમય રાત્રિ દેવીનો સમય છે. સ્નાન કર્યા વિના અથવા અશુદ્ધ સ્થિતિમાં તુલસીના પાનને સ્પર્શ કરવો પણ મનાઈ છે.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)