Crypto-Bitcoin Price Today : 18 મે સુધી રેન્જબાઉન્ડ રહેવાની શક્યતા, $101,550 રહી શકે છે મેઈન સપોર્ટ

બિટકોઇન (BTC/USD)માં 17 મે ના રોજ હળવી નબળાઈ જોવા મળી, જ્યાં તેની કિંમત $103,268 ની આસપાસ ટ્રેન્ડ કરી રહી હતી. ડેરિબિટ એક્સચેન્જ અને ટ્રેડિંગવ્યૂ ચાર્ટ પર ઉપલબ્ધ ઓપ્શન્સ ચેઇનનું વિશ્લેષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે બિટકોઇન 18 મે, 2025 ના રોજ સમાપ્ત થાય ત્યાં સુધી મર્યાદિત શ્રેણીમાં રહી શકે છે.

| Updated on: May 17, 2025 | 10:03 AM
4 / 8
સૌથી મોટો કોલ ઓપન ઈન્ટરેસ્ટની વાત કરીએ તો સ્ટ્રાઈક પ્રાઈસ 104,000 છે. જ્યારે 6 k રેઝિસ્ટન્સ છે. તો 106,000 સ્ટ્રાઈક પ્રાઈસ છે. ત્યારે 6 k કોલ ઓપન ઈટરેસ્ટ છે. તેમજ 108,000 સ્ટ્રાઈક છે. આ ઉપરાંત 8.6 કોલ ઓપન ઈન્ટરેસ્ટ છે.

5 / 8
સૌથી મોટો પુટ ઓપન ઈન્ટરેસ્ટની વાત કરીએ તો 103,000 સ્ટ્રાઈક પ્રાઈસ છે. જ્યારે 25.7 k છે.  આ ઉપરાંત 102,000 સ્ટ્રાઈક પ્રાઈસ છે. તેમજ 17 k છે. તો 101,000 સ્ટ્રાઈક પ્રાઈસ છે. 13.2 k પુટ ઓપન ઈન્ટરેસ્ટ છે.

6 / 8
ઘટાડાનું જોખમની વાત કરીએ તો $101,000-$101,550 સ્તર અત્યંત મહત્વપૂર્ણ છે. જો તે આનાથી નીચે જાય તો તે $99000 તરફ જઈ શકે છે. જો તે $104,000-$104,500થી ઉપર જાય તો ભારે વેચાણ શક્ય છે.

7 / 8
અંદાજિત સમાપ્તિ શ્રેણીની વાત કરીએ તો $101,500-$104,000 છે. જ્યારે ટ્રેડિંગ સ્ટ્રેટેજી, રેન્જબાઉન્ડ માર્કેટને ધ્યાનમાં લેતા, ઓપ્શન્સ વેચતા ટ્રેડર્સ $105k કોલ્સ અને \$101k પુટ્સ વેચી શકે છે.સ્કેલ્પર્સ \$101,550 માં ખરીદી શકાય છે, SL ને \$101,000 ની નીચે મૂકો. ,

8 / 8
જો બજાર $101,550 ની નજીક સપોર્ટ ધરાવે છે, તો સમાપ્તિ પહેલાં હળવી તેજી જોવા મળી શકે છે. પરંતુ જો આ સ્તર તૂટે છે, તો $99,000 સુધીનો રસ્તો ખુલી શકે છે. મર્યાદિત જોખમ અને સ્થિર વળતર સાથે સ્ટ્રેડલ/સ્ટ્રેંગલ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવા માટે આ વિકલ્પ વેપારીઓ માટે આદર્શ પરિસ્થિતિ છે.