
સ્ટ્રાઈક પ્રાઈસ 110,000 છે. જ્યારે કોલ સાઈડ 17.6K છે.જ્યારે પુટ સાઈડ 8.4 K છે. ત્યારે 105,000 સ્ટ્રાઈક પ્રાઈસ છે. જ્યારે 20 K તેમજ પુટ સાઈડ 6 K છે. આ ઉપરાંત 100,000 સ્ટ્રાઈક પ્રાઈસ છે. તેમજ 17.6K તેમજ 17.6K છે. આ તરફ 95,000 સ્ટ્રાઈક પ્રાઈસ છે. 16.9 K છે. આ ઉપરાંત 1.4 K પુટ સાઈડ છે.

Immediate Resistance $103,500 અને $104,500 - અહીંથી વેચાણ શક્ય છે. Strong Supportની વાત કરીએ તો $101,500 અને \$100,000 - અહીંથી ઉછાળો આવવાની અપેક્ષા રાખી શકાય છે.Panic Zone Supportને$98,000 અને $95,000 – આ છેલ્લો મોટો સપોર્ટ છે.

આ સમયે, બિટકોઈનની ગતિવિધિ મંદી તરફ ઈશારો કરી રહી છે. ટેકનિકલ અને ઓપ્શન્સ ડેટા બંને સૂચવે છે કે BTC $103,500થી ઉપર બંધ ન થાય ત્યાં સુધી છે. ટૂંકા ગાળાના મંદીનું આઉટલુક અકબંધ રહેશે. જો $101,500થી નીચે બ્રેકડાઉન હોય, તો \$100,000 અને પછી \$95,000 સુધી ઘટી શકે છે.

વેપારીઓને સપોર્ટ લેવલ પર વોલ્યુમ ડાયવર્જન્સ અને RSI બાઉન્સના સંકેતોની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે. તે જ સમયે, $103,500 થી ઉપરનો બ્રેકઆઉટ તેજીના પુનરાગમનનો પ્રથમ સંકેત ગણી શકાય.(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો)