WPL 2026 Auction : ઓક્શન પહેલા જાણો કઈ ફ્રેન્ચાઇઝના પર્સમાં કેટલા પૈસા છે ? જાણો

WPL 2026 સીઝન માટે આ વખતે મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે અને આ ઓક્શન 27 નવેમ્બરના રોજ યોજાશે. ઓક્શનના 3 અઠવાડિયા પહેલા તમામ 5 ફેન્ચાઈઝીએ પોતાના-રિટેન્શન ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. જે બાદ ઓક્શન માટે તમામ ફ્રેન્ચાઈઝી પાસે કેટલા પૈસા છે. તેના વિશે જાણીએ.

| Updated on: Nov 07, 2025 | 12:09 PM
4 / 6
ત્રીજા નંબર પર છે 2024ની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું. તેમણે પોતાના 4 સ્ટાર ખેલાડીઓને રિટેન કર્યા છે. આરસીબીએ કેપ્ટન સ્મૃતિ મંધાના, ઋચા ધોષ , એલિસ પૈરી, શ્રેયંકા પાટિલને રિટેન કરી છે. ટીમ પાસે 6.15 કરોડ રુપિયા છે.

5 / 6
2 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. આ માટે તેના પર્સમાં 5.75 કરોડ રુપિયા વધ્યા છે. ફ્રેન્ચાઈઝીએ નેટ સિવર-બ્રંટ, હરમનપ્રીત કૌર, હેલી મૈથ્યુઝ,અમનજોત કૌરને રિટેન કરી છે.

6 / 6
3 સીઝનમાં ફાઈનલમાં હારનારી દિલ્હીએ પણ 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. તેની પાસે સૌથી ઓછા 5.7 કરોડ રુપિયા છે. તેમણે જેમિમા રોડ્રિગ્ઝ, શેફાલી વર્મા,એનાબેલા સધરલેન્ડ, મારિજન કાપ અને નિકી પ્રસાદને રિટેન કરી છે. (Photo: PTI)