WPL 2025 : દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ફાઈનલ, જાણો મેચ ક્યારે અને ક્યાં જોવી?

|

Mar 15, 2025 | 8:24 PM

વુમન્સ પ્રીમિયર લીગની ત્રીજી સિઝન એટલે કે WPL 2025નો આજે અંત થશે. WPL 2025ની ફાઈનલ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. જાણો ફાઈનલ મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો.

1 / 5
WPL 2025ની ફાઈનલ મેચ 15 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.

2 / 5
ક્રિકેટ ફેન્સ WPL 2025ની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી અને મોબાઈલ પર જોઈ શકશે.

3 / 5
દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે WPL 2025ની ફાઈનલ મેચ 15 માર્ચે સાંજે 7 વાગ્યે ટોસથી શરૂ થશે.

4 / 5
મેચ સાંજે 7:30 વાગ્યે ફાઈનલ મેચ શરૂ થશે. ચાહકો ફાઈનલ મેચને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર લાઈવ જોઈ શકશે.

5 / 5
મોબાઈલ પર ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને WPL ઓફિશિયલ વેબસાઈટ પર થશે. (All Photo Credit : X / WPL)

Published On - 5:34 pm, Sat, 15 March 25

Next Photo Gallery