તમને જણાવી દઈએ કે, એમએસ ધોનીની અરજી જૂન 2023 માં દાખલ કરવામાં આવી હતી. જૂન 2025માં કોલકાતા ટ્રેડમાર્ક રજિસ્ટ્રી ઓફિસ દ્વારા તેને સ્વીકારવામાં આવી હતી. ત્યારબાદ તે 16 જૂન, 2025 ના રોજ ટ્રેડમાર્ક જર્નલમાં પ્રકાશિત થયું હતું.

ફર્મએ દલીલ કરી છે કે, આ ટ્રેડમાર્ક મેળવવા માટે કોઈ નક્કર દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. "કેપ્ટન કૂલ" શબ્દનો ટ્રેડમાર્ક મેળવવો એ 1999ના કાયદાના ધોરણોને પૂર્ણ કરતો નથી. તેમણે એ પણ કહ્યું કે, માત્ર પોપ્યુલેરિટીથી કોઈ ઉપનામ મળતું નથી. જેના માટે કોઈ ચોક્કસ માન્યતા હોવી જોઈએ.હજુ સુધી આને લઈ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવી નથી. હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે, આવનારા સમયમાં આ નિર્ણય કોના પક્ષમાં જાય છે.