
અહિ તમને ભારતીય ટીમની જર્સી 5999 રુપિયામાં મળી જશે. તેમજ તમને અન્ય દુકાનોમાંથી સસ્તા ભાવે ભારતીય ટીમની જર્સી મળી જશે.

ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળી છે. ત્યારે તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમે સુપર 8માં સ્થાન બનાવી લીધું છે. ચાહકોને આશા છે કે, ટી20 વર્લ્ડકપની ટ્રોફી ભારતીય ટીમના ખાતામાં આવે.