IND vs ZIM : ત્રીજી T20 ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો, કયારે શરૂ થશે મેચ, જાણો તમામ વિગતો

|

Jul 10, 2024 | 11:06 AM

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ટી20 મેચ આજે હરારેમાં રમાશે. આ વચ્ચે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર જોવા મળી શકે છે. તમે જાણો તમે આ મેચ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો. તેમજ હરારેમાં રમાનારી આ સીરીઝની ત્રીજી T20 મેચના હવામાન કેવું રહેશે જાણો.

1 / 5
 ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી ટી20 મેચમાં આજે ત્રીજી મેચ મહત્વની રહેશે. અત્યારસુધી રમાયેલી 2 મેચમાં બંન્ને ટીમ એક એક વખત જીત મેળવી ચુકી છે. આ કારણે સીરિઝ બરાબરી પર ચાલી રહી છે.

2 / 5
આજની મેચની વાત કરીએ તો ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ જોવા મળી શકે છે. કારણ કે, પહેલી બંન્ને મેચમાં પણ અલગ ટીમ જોવા મળી હતી, ત્યારબાદ ત્રીજી મેચ માટે પણ ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.

3 / 5
આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ટી20 મેચ હરારેમાં રમાશે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, તમે ટી20 મેચ ક્યાં અને ક્યારે કઈ ચેનલ પર લાઈવ જોઈ શકશો, ત્રીજી ટી20 મેચનું ટીવી પર સોની સ્પોર્ટસ નેટવર્ક પર પ્રસારણ કરવામાં આવશે. લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર જોવા મળશે.

4 / 5
ભારતીય સમયઅનુસાર મેચની શરુઆત 4 :30 કલાક થી થશે.ઝિમ્બાબ્વેની કેપ્ટનશીપ 38 વર્ષના ઓલરાઉન્ડર સિકંદર રજાના હાથમાં છે. જો તમારે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેના લાઈવ અપટેડ વિશે માહિતી મેળવવી હોય તો તમને ટીવી9 ગુજરાતીના વેબપોર્ટલ પરથી મળી રહેશે.

5 / 5
જો હરારેમાં રમાનારી આ સીરીઝની ત્રીજી T20 મેચના હવામાનની વાત કરીએ તો આ મેચ સ્થાનિક સમય મુજબ બપોરે 1 વાગ્યે શરૂ થશે, આવી સ્થિતિમાં Accuweatherના રિપોર્ટ અનુસાર મહત્તમ તાપમાન 26 ડિગ્રી રહી શકે છે. સેલ્સિયસ, જ્યારે વરસાદ પડશે તેવી કોઈ શક્યતા નથી અને હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે.

Next Photo Gallery