
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા એડિશન ઈંગ્લિશ વિલો ક્રિકેટ બેટથી રમે છે.

આ એડિશન ઈંગ્લિશ વિલો બેટ રોહિત શર્માની રમવાની શૈલીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે.

હિટમેન રોહિત શર્માના બેટનું વજન 1160 થી 1220 ગ્રામ ( 1.1 થી 1.2 કિલોગ્રામ) છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા Lightweight (હલકા વજનનું) બેટથી રમે છે.

રોહિત શર્માના બેટની કિંમત 45 હજારથી 52 હજાર રૂપિયા સુધીની હોય છે. (All Photo Credit : PTI / GETTY)
Published On - 4:51 pm, Wed, 19 February 25