Virat Kohli bat weight : જે બેટથી ‘કિંગ’ કોહલીએ બનાવ્યા છે અનેક રેકોર્ડ, જાણો કેટલું છે તેનું વજન

વિશ્વ ક્રિકેટમાં હાલ બસ એક જ કિંગ છે અને એ છે વિરાટ કોહલી. અને કિંગ કોહલીના એકચક્રી સામ્રાજ્યનું સૌથી મોટું હથિયાર છે તેની 'બેટ'. કોહલીએ ક્રિકેટના મેદાનમાં તેના હથિયાર એટલે કે બેટથી હજારો રન અને કેટલાય રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ શું તમે જાણો છે વિરાટ જે બેટથી દુશ્મનોને (વિરોધી ટીમના બોલરોને) ધોઈ નાખે છે, તે બેટનું વજન કેટલું છે? આ સવાલનો જવાબ મળશે આ જ આર્ટિકલમાં.

| Updated on: Mar 07, 2025 | 10:17 PM
4 / 5
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મોટેભાગના ક્રિકેટર જે બેટનો ઉપયોગ કરે છે, તેનું સરેરાશ વજન એક થી દોઢ કિલોગ્રામની વચ્ચે હોય છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મોટેભાગના ક્રિકેટર જે બેટનો ઉપયોગ કરે છે, તેનું સરેરાશ વજન એક થી દોઢ કિલોગ્રામની વચ્ચે હોય છે.

5 / 5
વિરાટ કોહલી વિશે વાત કરીએ તો, તે હાલમાં જે બેટનો ઉપયોગ કરી રહ્યો છે તે Lightweight (હલકા વજનનું) બેટ છે અને તેનું વજન લગભગ 1180 થી 1220 ગ્રામ છે. (All Photo Credit : PTI)

વિરાટ કોહલી વિશે વાત કરીએ તો, તે હાલમાં જે બેટનો ઉપયોગ કરી રહ્યો છે તે Lightweight (હલકા વજનનું) બેટ છે અને તેનું વજન લગભગ 1180 થી 1220 ગ્રામ છે. (All Photo Credit : PTI)

Published On - 10:09 pm, Fri, 7 March 25