
બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાય હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે બાજી મારી હતી અને આ મેચ 4 વિકેટથી જીતી હતી.

આઈપીએલ 2024ની ત્રીજી કોલકત્તા નાઈટરાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાય હતી. આ મેચમાં કેકેઆર 4 રનથી જીત્યું હતુ.

ચોથી મેચ રાજ્સ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાય હતી. જેમાં રાજસ્થાને 20 રનથી જીત મેળવી હતી.

પાંચમી મેચ ગુજરાત અને મુંબઈ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય હતી. આ મેચ ગુજરાતે 6 રનથી જીત મેળવી હતી.

આઈપીએલ 2024ની છઠ્ઠી મેચ આરસીબી અને પંજાબ વચ્ચે રમાય હતી. જેમાં આરસીબીએ 4 વિકેટથી જીત મેળવી હતી.

સાતમી મેચ સીએસકે અને ગુજરાત વચ્ચે રમાય હતી. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 63 રનથી જીત મેળવી હતી.

આઠમી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે રમાય હતી. જેમાં હૈદરાબાદે 31 રનથી પોતાના ઘર આંગણે મેચ જીતી હતી.

આઈપીએલ 2024ની 9મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ મેચ રમાય હતી. જેમાં રાજસ્થાને 12 રનથી જીત મેળવી હતી.