પહેલા લગ્નમાં નિષ્ફળ રહ્યા, તો આ ક્રિકેટરો ફરી વરરાજા બન્યા, જુઓ ફોટો

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે છુટાછેડા લઈ લીધા છે. બંન્નેએ સાથે મળી અલગ થવાનો નિર્ણય લીધો છે. હાર્દિક પહેલા કેટલાક એવા ક્રિકેટર્સ છે જેના છૂટાછેડા થઈ ચૂક્યા છે અને બીજી વખત લગ્ન કર્યાછે,તો ચાલો કોણ છે આ ક્રિકેટરો,

| Updated on: Jul 24, 2024 | 10:39 AM
4 / 5
પાકિસ્તાનના બેટસમેન શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝાને તલાક આપ્યા બાદ સના જાવેદ સાથે નિકાહ કર્યા છે.

પાકિસ્તાનના બેટસમેન શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝાને તલાક આપ્યા બાદ સના જાવેદ સાથે નિકાહ કર્યા છે.

5 / 5
વિનોદ કાંબલીએ બાળપણની મિત્ર નોલા લેવિસને 2005માં છૂટાછેડા આપ્યા હતા. ત્યારબાદ તેમણે એન્ડ્રિયા હૈવિત સાથે લગ્ન કર્યા હતા.

વિનોદ કાંબલીએ બાળપણની મિત્ર નોલા લેવિસને 2005માં છૂટાછેડા આપ્યા હતા. ત્યારબાદ તેમણે એન્ડ્રિયા હૈવિત સાથે લગ્ન કર્યા હતા.