
રવિવારે દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા, જેના માટે તેમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. જીત પછી ભારતીય ટીમ સફેદ જેકેટ પહેરેલી જોવા મળી હતી, જે 2009થી ચાલી આવતી પરંપરાનો એક ભાગ છે.

બબીતા મલકાની ભારતીય ફેશન ઉદ્યોગમાં એક જાણીતું નામ છે. તેની ફેશન કારકિર્દી લગભગ બે દાયકા સુધી ફેલાયેલી છે. તેનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેણે ફેશન ડિઝાઈનમાં ડિપ્લોમા કર્યો છે. (All Photo Credit :X / INSTAGRAM / PTI)
Published On - 10:48 pm, Mon, 10 March 25