
યશસ્વી જયસ્વાલે તેના સ્વાસ્થ્ય અંગે લેટેસ્ટ અપડેટ આપતાં હોસ્પિટલમાં તેને મળેલી સુવિધાઓ અને સારવારની પ્રશંસા કરી. તેણે તબીબી સ્ટાફ અને તેના માટે પ્રાર્થના કરનારા બધાનો પણ આભાર માન્યો.

યશસ્વી જયસ્વાલ હવે ન્યુઝીલેન્ડ શ્રેણીમાં મેદાનમાં પાછો ફરશે તેવી અપેક્ષા છે. ભારત ન્યુઝીલેન્ડ સામે ત્રણ વનડે અને પાંચ T20 મેચ રમશે. (PC: Instagram)