
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ રમ્યા બાદ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફી રમશે. હજુ સુધી 2025 ચેમ્પિયન ટ્રોફીનું શેડ્યુલ સામે આવ્યું નથી. ઈડન ગાર્ડન, ચેન્નાઈ, રાજકોટ, પુણે અને મુંબઈમાં આ સીરિઝ રમશે.

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમશે. આ મેચ ભારતીય સમયઅનુસાર 7 કલાકથી શરુ થશે. ત્યારબાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ODI સીરિઝ રમશે.