ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલી કઈ કંપનીના સનગ્લાસ પહેરે છે અને તેની કિંમત કેટલી છે?

|

Feb 24, 2025 | 8:51 PM

વિરાટ કોહલી ભારતીય ક્રિકેટનો સૌથી ફેમસ અને સફળ સફળ છે, જે ફક્ત તેના શાનદાર બેટિંગ પ્રદર્શન માટે જ નહીં પરંતુ તેની જીવનશૈલી અને ફેશન સેન્સ માટે પણ જાણીતો છે. કોહલી ઘણીવાર મેદાન પર રમતી વખતે ખાસ બ્રાન્ડના ચશ્મા પહેરે છે, જે ખેલાડીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. શું તમે જાણો છો કોહલી કઈ બ્રાન્ડના ચશ્મા પહેરે છે અને તેની શું કિંમત છે?

1 / 5
વિરાટ કોહલી જે ચશ્મા પહેરે છે તે ઓકલે રડાર EV પાથ (Oakley Radar EV Path) અને ઓકલે  M2 ફ્રેમ XL શીલ્ડ (Oakley M2 Frame XL Shield) મોડેલના છે. આ ચશ્મા ફક્ત સ્ટાઈલિશ જ નથી, પણ રમતગમતના પ્રદર્શન માટે પણ ડિઝાઈન કરવામાં આવ્યા છે.

2 / 5
આ ઓકલે બ્રાન્ડના ચશ્માની કિંમત સામાન્ય રીતે $200 થી $230 (લગભગ રૂ. 20,000 થી રૂ. 25,000) ની વચ્ચે હોય છે, જોકે કસ્ટમ ડિઝાઈન અને ખાસ સુવિધાઓ સાથે તેમની કિંમત વધુ વધી શકે છે.

3 / 5
આ ચશ્મા ખાસ કરીને રમતવીરો માટે બનાવવામાં આવ્યા છે, જે તેમને સૂર્યપ્રકાશથી રક્ષણ પૂરું પાડે છે અને સાથે સાથે તેમના પ્રદર્શનમાં પણ મદદ કરે છે.

4 / 5
વિરાટ કોહલીના આ ચશ્મા ફક્ત તેની શૈલીને સુધારવાનો જ નહીં પરંતુ તેની રમવાની ક્ષમતાને પણ ટેકો આપવાનો છે. ચશ્માની આ ડિઝાઈન તેમની આંખોને સૂર્યપ્રકાશથી રક્ષણ આપે છે અને તેને વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

5 / 5
વિરાટ કોહલીના ચશ્મા ફક્ત ફેશન સ્ટેટમેન્ટ નથી પણ તે તેના રમતગમતના પ્રદર્શનને સુધારવામાં પણ મદદ કરે છે. આના દ્વારા, અન્ય રમતવીરો પણ પ્રેરણા મેળવી શકે છે અને તેમની રમતમાં સુધારો કરી શકે છે. (All Photo Credit : PTI / X)

Next Photo Gallery