
જિતેશની મંગેતર શાલકાની LinkedIn પ્રોફાઈલ અનુસાર શાલકાએ પ્રો. રામ મેધે કોલેજ ઓફ ઈન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિન્યરિંગમાં બીઈ કર્યું છે.

જિતેશ શર્માએ ભારત માટે 9 ટી20 મેચ રમી છે. જેમાં તેમણે 147.05 સ્ટાઈક રેટથી 100 રન બનાવ્યા છે. તો ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં સ્થાન બનાવવા માટે દાવેદાર હતો પરંતુ આઈપીએલમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહિ, પંજાબ કિંગ્સ માટે 14 મેચમાં 131.69ના સ્ટ્રાઈક રેટથી 187 રન બનાવ્યા છે.