T20 world cup 2024 :વેસ્ટ ઈન્ડિઝે ન્યુઝીલેન્ડને હરાવીને સુપર 8 માટે ક્વોલિફાય કર્યું, કઈ કઈ ટીમે કરી સુપર 8માં એન્ટ્રી

|

Jun 13, 2024 | 12:11 PM

ટી20 વર્લ્ડકપ 2024ની 26મી મેચમાં વેસ્ટઈન્ડિઝે ન્યુઝીલેન્ડને 13 રનથી હાર આપી છે. વેસ્ટઈન્ડિઝે ન્યુઝીલેન્ડને હરાવી સુપર-8માં સ્થાન બનાવી લીધું છે. તેમજ જાણો અત્યારસુધી કઈ કઈ ટીમે સુપર 8માં એન્ટ્રી કરી લીધી છે.

1 / 5
 આજે ટી20 વર્લ્ડકપની 26મી મેચ વેસ્ટઈન્ડિઝનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટઈન્ડિઝે પહેલા બેટિંગ કરી 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે 136 રન બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડને 13 રનથી હાર આપી છે.

2 / 5
ટી20 વર્લ્ડકપના સુપર 8માં પહોંચનારી વધુ એક ટીમની એન્ટ્રી થઈ ચુકી છે. સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રલિયા અને ભારત બાદ વેસ્ટઈન્ડિઝની ટીમે સુપર 8માં ક્વોલિફાય કરી લીધું છે.

3 / 5
ન્યુઝીલેન્ડની ટીમની આ ટૂર્નામેન્ટમાં આ બીજી હાર છે. ટીમનો નેટ રન રેટ પણ પહેલાથી ખરાબ છે. એટલા માટે ટીમ સુપર 8 માટે ક્વોલિફાય કરી શકશે નહિ.

4 / 5
ન્યુઝીલેન્ડની ટીમ સુપર-8માં પહોંચવું મુશ્કિલ છે. થોડા ચાન્સ પણ ટીમ માટે  છે પરંતુ આ માટે ન્યુઝીલેન્ડની ટીમે પહેલી બંન્ને મેચ જીતવી પડશે. તેમજ અન્ય ટીમના પરિણામ પર પણ નિર્ભર રહેવું પડશે.

5 / 5
સુપર 8ના ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રુપસીના પોઈન્ટ ટેબલમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 3 મેચ જીતી સુપર 8માં પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાન, યુગાંડા, પાપુઆ ગિની અને ન્યુઝીલેન્ડની ટીમમાંથી કોઈ એક ટીમ આ ગ્રુપમાંથી સુપર 8માં એન્ટ્રી કરશે. હાલમાં તો અફઘાનિસ્તાનની ટીમ પાસે સુપર 8માં પહોંચવાના વધુ ચાન્સ છે.

Next Photo Gallery