T20 World Cup 2024 : પાકિસ્તાન ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે પ્રાર્થના કરશે, જાણો શું છે કારણ

ટી 20 વર્લ્ડકપ 2024માં આજે ભારત અને અમેરિકા વચ્ચે મેચ રમાશે. આ મેચ આ બંન્ને ટીમ કરતા પાકિસ્તાન માટે ખુબ મહત્વની છે. કારણ કે, આ મેચથી પાકિસ્તાનનો આગળનો રસ્તો સાફ થઈ જશે. યુએસએ જીત્યું તો પાકિસ્તાનનું સુપર-8નું સપનું ચકનાચૂર થશે

| Updated on: Jun 12, 2024 | 12:09 PM
4 / 6
પાકિસ્તાનની કિસ્મત હવે  તેના હાથમાં નથી, તેમણે ભારત અને યુએસએના ભરોસા પર રહેવું પડશે. ન્યુયોર્કમાં બુધવારના ભારત અને યુએસએની મેચ રમાશે, પરંતુ પાકિસ્તાનની નજર આ મેચ પર રહેશે. તે ઈચ્છશે કે, ભારતીય ટીમ આ મેચમાં જીત મેળવી લે. કારણ કે, તેના માટે સુપર-8નો દરવાજો ખુલી જાય.

5 / 6
 જો યુએસએ આ મેચમાં ભારતને હાર આપી દીધી તો પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થવું લગભગ નક્કી છે. ભારતે જો યુએસએને હાર આપી તો આવી સ્થિતિમાં ભારતીય ટીમ 6 પોઈન્ટ સાથે સુપર-8માં ક્વોલિફાય કરી લેશે.

6 / 6
 પાકિસ્તાનની પાસે માત્ર 2 પોઈન્ટ છે. જ્યારે બીજા નંબર પર અમેરિકા 4 પોઈન્ટ છે. જો આજે અમેરિકા મોટો ઉલેટફેર કરી ભારતને હરાવી દે છે. તો પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે. કારણ કે, અમેરિકા પાસે 6 પોઈન્ટ થઈ જશે.