IND vs IRE:ભારતની પ્રથમ વર્લ્ડ કપ મેચમાં હવામાન કેવું રહેશે, શું વરસાદ રમત બગાડશે?

આયરલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાને પોતાની પહેલી ટી20 વર્લ્ડકપ 2024 મેચ રમવાની છે. આ મેચનું આયોજન નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવશે. રોહિત શર્માની આગેવાની વાળી ટીમમાં ભારતની ટીમ અને અને યુવા ખેલાડીઓ બંન્ને સાથે છે.

| Updated on: Jun 05, 2024 | 12:22 PM
4 / 5
વર્લ્ડ કપમાં રમાઈ રહેલી મેચો દરમિયાન વરસાદની અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ચાહકો ભારતની મેચ પહેલા જ ન્યૂયોર્કના હવામાનને લઈને ચિંતિત છે. ચાહકોની એવી ઈચ્છા હશે કે, આજે રમાનારી  મેચમાં વરસાદ ન આવે.

5 / 5
તમને આજે રમાનારી ભારત અને આયરલેન્ડ મેચના હવામાન વિશે વાત કરીએ તો. આ મેચ દરમિયાન ન્યુયોર્કમાં તાપમાન 22 ડિગ્રી સેલિસયસ વચ્ચે રહેવાની આશા છે અને વરસાદની આજે કોઈ શક્યતા નથી.

Published On - 10:02 am, Wed, 5 June 24