T20 World Cup 2024 : હાર્દિકે 3 વિકેટ લીધી અને અર્શદીપ શરુઆતમાં જ 2 વિકેટ લીધી, તેમ છતા પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ બુમરાહને કેમ અપાયો ?

|

Jun 06, 2024 | 2:08 PM

રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી ટી20 વર્લ્ડકપની મેચ જીતી છે.ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટ ઈન્ટરનેશલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી. તો જાણો મેન ઓફ ધ મેચ કોણ કરહ્યું હતુ.

1 / 5
આયર્લેન્ડ વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.બુમરાહે આ મેચમાં 3 ઓવરમાં માત્ર 6 રન આપી 2 વિકેટ લીધી હતી. ભારતે આ મેચ 8 વિકેટથી જીતી હતી.

2 / 5
 ભારત તરફથી જીતના હિરો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પાવરપ્લેમાં 2 વિકેટ લઈ જીતની શરુઆત કરાવી હતી.  ત્યારબાદ હાર્દિક પંડ્યાએ ત્રીજી વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહનો પણ મહત્વનો ભાગ રહ્યો છે. આ સાથે બુમરાહ આંતરરાષ્ટ્રીય ટી20માં ભારત માટે સૌથી વધુ મેડનઓવર નાંખનાર ખેલાડી બની ગયો છે.

3 / 5
જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં માત્ર 6 રન આપી 1 મેડન ઓવર નાંખી 2 વિકેટ લીધી છે. તેની એક ઓવર મેડન ઓવર હતી અને આયર્લેન્ડનો પરસેવો છોડી દીધો હતો. અને આયરલેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં જસપ્રીત બુમરાહને તેની બોલિંગના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

4 / 5
આ મેચની વાત કરીએ તો  ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આયર્લેન્ડની ટીમ માત્ર 96 રન બનાવી શકી હતી. હાર્દિક પંડ્યાએ પણ 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ લીધી છે.

5 / 5
 ત્યારબાદ બેટિંગમાં રોહિત શર્માએ રિટાયર હર્ટ થતા પહેલા 52 રનની શાનદાર ઈનિગ્સ રમી ભારતની જીત પાક્કી કરી દીધી હતી.ટીમ ઈન્ડિયાએ 12.2 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી.

Published On - 1:08 pm, Thu, 6 June 24

Next Photo Gallery