T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા સામેની જીત માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યો અક્ષર પટેલનો કેચ, ઊંચી છલાંગથી બોલને હવામાં જ રોક્યો

|

Jun 25, 2024 | 12:51 PM

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024ની સુપર-8માં ભારતીય ટીમ માટે અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ માર્શનો શાનદાર કેચ પકડ્યો હતો. અક્ષર પટેલના આ કેચ બાદ ટીમ ઈન્ડિયાએ મેચમાં વાપસી કરી હતી. જીત જોવા મળી રહી હતી.

1 / 5
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024ના સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અક્ષર પટેલે મિચેલ માર્શનો કેચ લીધો હતો. કુલદીપ યાદવના બોલ પર અક્ષર પટેલે આ કેચ એક હાથે પકડ્યો હતો. 9મી ઓવરના છેલ્લા બોલ પર મિચેલ માર્શ શોર્ટ રમી રહ્યો હતો.

2 / 5
કુલદીપ યાદવે 9મી ઓવરનો છેલ્લો બોલ મિચેલ માર્શને નાંખ્યો અને મિચેલ મોટો શોર્ટ રમવા માંગતો હતો. બોલ બાઉન્ડ્રીને પાર કરી રહ્યો હતો, ત્યાં ગુજરાતી ખેલાડી અક્ષર પટેલે હવામાં છલાંગ લગાવી એક હાથે કેચ લીધો છે.

3 / 5
મિચેલ માર્શની આ વિકેટ ભારતીય ટીમ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો કારણ કે, માર્શ આઉટ થતાં પહેલા ટ્રેવિડ હેડ સાથે ક્રિઝ પર ટીમને સારા સ્કોર તરફ લઈ જતા હતા. 81 રનની પાર્ટનરશીપ પણ થઈ ચુકી હતી.

4 / 5
ટીમ ઈન્ડિયાને કોઈ પણ સંજોગોમાં વિકેટની જરુર હતી. જે કુલદીપ યાદવના બોલ પર અક્ષર પટેલે કરી બતાવ્યું હતુ. જીત બાદ ડ્રેસિંગ રુમમાં અક્ષર પટેલને ફીલ્ડર ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

5 / 5
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સુપર-8ની આ મેચમાં ભારતે 24 રનથી આ મેચ પોતાને નામ કરી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ હારી પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 205 રનનો સ્કોર કર્યો હતો.

Published On - 12:50 pm, Tue, 25 June 24

Next Photo Gallery