
ગિલે 30 ઈનિંગ્સમાં સરેરાશ 28.73 અને 141.20નો સ્ટ્રાઈક રેટ નોંધાવ્યો છે, જે જાન્યુઆરી 2023 પછી ભારતીય T20 ઓપનરોમાં સૌથી ઓછો છે. આ દરમિયાન તેણે 747 રન બનાવ્યા છે, જેમાં ફક્ત ત્રણ અડધી સદી અને એક સદીનો સમાવેશ થાય છે.

આ દરમિયાન સરેરાશ અને સ્ટ્રાઈક રેટની દ્રષ્ટિએ ગિલ પાંચમા ક્રમે છે, તે અન્ય ભારતીય ઓપનરો અભિષેક શર્મા, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ પછી પાંચમા ક્રમે છે. (PC : PTI)