Shubman Gill Birthday : બર્થ-ડે બોય શુભમન ગિલે તેની કારકિર્દીમાં અનેક સફળતાઓ મેળવી, જાણો કેટલી છે નેટવર્થ

ભારતીય ક્રિકેટ ટીમમાં અંદાજે 19 વર્ષની ઉંમરમાં એન્ટ્રી કરનાર શુભમન ગિલ આજે 25મો જન્મદિવસ મનાવી રહ્યો છે. અંદાજે દોઢ મહિના પહેલા વનડે અને ટી20 ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો. ગિલ અત્યારસુધી 93 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.

| Updated on: Sep 08, 2024 | 12:05 PM
4 / 5
 શુભમન ગિલની કુલ સંપત્તિ 32 કરોડ રુપિયા છે. તેની પાસે અન્ય આલિશાન ઘર પણ છે. તેમજ તેની પાસે લગ્ઝરી કાર અને બાઈક પણ છે.

શુભમન ગિલની કુલ સંપત્તિ 32 કરોડ રુપિયા છે. તેની પાસે અન્ય આલિશાન ઘર પણ છે. તેમજ તેની પાસે લગ્ઝરી કાર અને બાઈક પણ છે.

5 / 5
આટલું જ નહીં, તેના 25માં જન્મદિવસ પહેલા, ગિલને ODI અને T20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો નવો ઉપ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે તેને ભાવિ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે.

આટલું જ નહીં, તેના 25માં જન્મદિવસ પહેલા, ગિલને ODI અને T20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો નવો ઉપ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે તેને ભાવિ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે.