
તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત છે જ્યારે શ્રેયસ અય્યર રિયલ એસ્ટેટ ટ્રાન્જેક્શન માટે ચર્ચામાં છે. અય્યરની પાસે મુંબઈમાં વધુ એક ઘર છે.શ્રેયસ અય્યરના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તે ટેસ્ટ ટીમમાંથી બહાર છે પરંતુ ઈરાની કપમાં મુંબઈ માટે રમતો જોવા મળી શકે છે. તે હાલમાં દલીપ ટ્રોફીમાં રમે છે.

શ્રેયસ અય્યર 1 ઓક્ટોમ્બરથી શરુ થઈ રહેલા ઈરાની કપમાં મુંબઈની ટીમ વિરુદ્ધ રેસ્ટ ઓફ ઈન્ડિયાની મેચમાં રમતા જોવા મળશે.અય્યર છેલ્લી વખત જાન્યુઆર 2024માં ભારતીય ટીમ માટે રમતો જોવા મળ્યો હતો.