
મિતાલીની બેકરી થાણેમાં સૌથી ફેમસ બેકરી માનવામાં આવે છે. પોતાના બિઝનેસની મદદથી મિતાલી 2 થી 3 કરોડ રુપિયાની નેટવર્થ બનાવી ચૂકી છે. બિઝનેસની દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર શાર્દુલની પત્ની ખુબ સુંદર પણ છે.

સોશિયલ મીડિયા પર મિતાલીના ફોટો ખુબ વાયરલ થાય છે. શાર્દુલ ઠાકુર મુંબઈના પાલઘરનો વતની છે. તેણે 2017માં ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું. ટેસ્ટ ડેબ્યૂ 2018માં થયું હતું.