
પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સચિન તેંડુલકર અને પરિવાર,એમ એસ ધોની અને પરિવાર,રોહિત શર્મા,કેએલ રાહુલ,હાર્દિક અને કૃણાલ પંડ્યા અને ઈશાન કિશનને ખાસ આમંત્રણ મળ્યું છે. આ ક્રિકેટરો ગુજરાતમાં આ સેલિબ્રશેનમાં હાજરી આપવા પહોંચશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી પગાર લેતા નથી, તેમ છતાં તેમની કુલ સંપત્તિ 3,44,000 કરોડ રૂપિયા છે.

5મી ટેસ્ટ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા જસપ્રિત બુમરાહ , યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, ભરત દેવદત્ત પડિકલ, આર અશ્વિન , રવિન્દ્ર જાડેજા , અક્ષર પટેલ , કુલદીપ યાદવ , મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપને ટીમમાં સ્થાન મળ્યું છે.