મોંઘી કાર, બાઈક નહિ પરંતુ ઘોડાઓનો શોખીન છે આ વર્લ્ડ ચેમ્પિયન ગુજરાતી ખેલાડી, જુઓ ફોટો

રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ રવિન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જાડેજાની લાઈફ સ્ટાઈલ ખુબ જ અનોખી છે. કોઈને કાર તો બાઈકના શૌખીન હોય છે, તો આ ગુજરાતી ખેલાડીને ઘોડાઓનો શૌખીન છે. તો ચાલો જાણીએ તેની પાસે કેટલા ઘોડા છે.

| Updated on: Jul 09, 2024 | 1:47 PM
4 / 8
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ઘોડાનો ખુબ જ શૌખ છે, તે તેના ફાર્મ હાઉસના ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો હોય છે. એક ઈન્ટરવ્યુમાં રવિન્દ્ર જાડેજાને કહેવામાં આવ્યું કે, તું ક્રિકેટર ન હોત તો તારો ધંઘો શું હોત, તો ક્રિકેટરે કહ્યું હું બીજાના ઘોડાની દેખરેખ રાખતો હોત.

5 / 8
તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજા 6 ઘોડાનો માલિક છે. ક્રિકેટર આજે ખુબ જ લગ્ઝરી લાઈફ જીવે છે, રિપોર્ટ મુજબ જાડેજાની વર્ષની આવક અંદાજે 20 કરોડ રુપિયા છે,

6 / 8
રવિન્દ્ર જાડેજા પાસે અનેક ઘોડાઓ છે. જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે 2009માં ડેબ્યુ કર્યું હતુ.રવિન્દ્ર જાડેજાની સંપત્તિમાં સૌથી કિંમતી છે તેનું જામનગરમાં આવેલું ઘર, જેની કરોડોની કિંમત છે. આખું ઘર ટ્રેડિશનલ ડિઝાઈન ફર્નીચરથી શુશોભિત છે.

7 / 8
રવિન્દ્ર જાડેજા ઘોડેસવારીનો પણ શોખીન છે અને અવારનવાર ઘોડા સાથે જોવા મળે છે, આ માટે તેની પાસે એક મોટું ફાર્મ હાઉસ પણ છે.ફાર્મહાઉસમાં વેકેશન એન્જોય કરવા પહોંચી જાય છે.

8 / 8
કોરોનાની મહામારીમાં જ્યારે લોકડાઉનના સમયે લોકો ઘરમાં બંધ હતા.તે સમયે જાડેજા પોતાનો સમય ઘોડાઓ સાથે પસાર કરતો હતો, આ દરમિયાન તેમણે એક પોસ્ટ પણ કરી હતી અને કહ્યું કે, ઘોડા એ બધી બાબતો શીખવે છે, જે તેને પોતાના વિશે જાણવાની જરુરત છે.