
હિન્દી અને તમિલ ભાષા વિશે હંમેશા ચર્ચા થાય છે અને તમિલનાડુમાં આ એક સંવેદનશીલ મુદ્દો છે.

38 વર્ષના આ સ્પિનર ભારત માટે અનેક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. અશ્વિન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે સાતમાં ક્રમે છે. અશ્વિનના નામે 106 ટેસ્ટમાં 537 વિકેટ છે.

અશ્વિનની 14 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તે 106 ટેસ્ટમાં 537 વિકેટ સાથે ભારતનો બીજા સૌથી સફળ ટેસ્ટ બોલર તરીકે ઉભરી આવ્યો. તેના સમગ્ર આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો અશ્વિને તમામ ફોર્મેટમાં મળી કુલ 765 વિકેટ પોતાના નામે કરી હતી
Published On - 2:18 pm, Fri, 10 January 25