T20 World Cup 2024 : હાર બાદ રાશિદ ખાને જણાવ્યું અફઘાનિસ્તાનની હારનું અસલી કારણ, કહ્યું સારું પ્રદર્શન કરી શકતા હતા

|

Jun 27, 2024 | 10:29 AM

સાઉથ આફ્રિકાની ટીમે અફઘાનિસ્તાનને સેમીફાઈનલમાં 9 વિકેટથી હાર આપી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાના બોલરનો દબદબો જોવા મળ્યો છે. આફ્રિકાના બોલર આગળ અફઘાનિસ્તાનના બેટ્સમેન ટકી શક્યા નહિ,

1 / 5
સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટથી હાર આપી ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. આફ્રિકાની ટીમે પહેલી વખત ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. મેચમાં પહેલા બેટિંગ કરી અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ સરળતાથી ટારગેટ ચેન્જ કર્યો હતો.

2 / 5
સાઉથ આફ્રિકા માટે રીઝા હેડ્રિક્સે 29 રન બનાવ્યા, તો કેપ્ટન એડન માક્રરમે 23 રન બનાવ્યા છે. આ બંન્ને ખેલાડીઓ છેલ્લે સુધી આઉટ થયા ન હતા. સાઉથ આફિકાની ટીમે માત્ર 8.5 ઓવરમાં ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. ટીમની શરુઆત ખુબ ખરાબ રહી હતી. જ્યારે ક્વિંટન ડિકોક માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો.

3 / 5
મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે ખોટો સાબિત થયો હતો આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ ફ્લોપ સાબિત થઈ હતી. ટીમ માટે કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરી શક્યું ન  હતુ, ટીમ પુરી 20 ઓવર પણ રમી ચુકી ન હતી. ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં કોઈ પણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે.

4 / 5
રાશિદ ખાને અફઘાનિસ્તાનની ટીમને સેમીફાઈનલમાં મળેલી હારનું અસલી કારણ ગણાવ્યું છે કહ્યું કે, અમે સારું પ્રદર્શન કરી શકતા હતા પરંતુ પરિસ્થિતિઓ સારી ન હત, સાઉથ આફ્રિકાએ 9 વિકેટથી મેચ જીતી હતી.

5 / 5
 રાશિદ ખાને કહ્યું અમે સારું પ્રદર્શન કરી શકતા હતા, ટી20 ક્રિકેટ એવું છે જેમાં તમારે તમામ પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું જોઈએ, તેમજ સાઉથ આફ્રિકાની ટીમના બોલરના વખાણ પણ કર્યા હતા.

Next Photo Gallery