Ranji Trophy : ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં ઋતુરાજ ગાયકવાડનો ધમાકો, સાતમા નંબરે આવી ફટકારી સદી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થતા પહેલા ઋતુરાજ ગાયકવાડે પોતાનું ઉત્તમ ફોર્મ દર્શાવ્યું છે. મહારાષ્ટ્રના સતાએર બેટ્સમેને શાનદાર સદી ફટકારી હતી. જોકે તેણે 103 બોલમાં એક પણ રન બનાવ્યો નહીં છતાં 7મા નંબરે આવી મજબૂત સદી ફટકારી હતી.

| Updated on: Oct 20, 2026 | 7:06 PM
1 / 8
ઋતુરાજ ગાયકવાડે રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર માટે શાનદાર સદી ફટકારી હતી.

2 / 8
ઋતુરાજ ગાયકવાડે 169 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

3 / 8
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આ ઋતુરાજ ગાયકવાડની 10મી સદી હતી.

4 / 8
ઋતુરાજ ગાયકવાડે પોતાની ઇનિંગમાં 103 ડોટ બોલ રમ્યા હતા.

5 / 8
ઋતુરાજ ગાયકવાડ 101 રન બનાવીને અણનમ રહ્યો હતો.

6 / 8
ઋતુરાજ ગાયકવાડે અંકિત બાવને સાથે 329 બોલમાં 182 રનની પાર્ટનરશીપ કરી હતી.

7 / 8
ઋતુરાજ ગાયકવાડ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસે જશે.

8 / 8
ગાયકવાડને ODI શ્રેણી અને ઈન્ડિયા A શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. (PC-PTI)

Published On - 6:59 pm, Tue, 20 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.