સ્ટેજ પર પોતું લગાવવાથી લઈ, ભારતની સૌથી મોંઘી ફિલ્મમાં ભગવાન રામ બનનાર અભિનેતાની સફર જુઓ

Ranbir Kapoor Birthday Special : બોલિવુડ સુપરસ્ટાર રણબીર કપૂર આજે 28 સપ્ટેમ્બરના રોજ 43 વર્ષના થયા છે.ચાલો તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ. સંઘર્ષથી સ્ટારડમ અને પછી સુપરસ્ટારડમ સુધીની તેમની સફર પર એક નજર કરીએ.

| Updated on: Sep 28, 2025 | 11:05 AM
4 / 7
તમને જણાવી દઈએ કે, રણબીર કપૂરે ફિલ્મ સાવરિયાથી લીડ અભિનેતા તરીકે ડેબ્યુ કર્યું હતુ. 2007માં આવેલી આ ફિલ્મમાં અભિનેત્રી સોનમ કપૂર હતી. સોનમ કપૂરની પણ આ પહેલી ફિલ્મ હતી. રણબીર કપૂરની પહેલી જ ફિલ્મ ફ્લોપ ગઈ હતી. 2009ની ફિલ્મ વેક અપ સીડથી નામ કમાયું ત્યારબાદ 2010માં ફિલ્મ રાજનીતિથી ચમક્યો હતો.

5 / 7
તેમણે 18 વર્ષના કરિયરમાં 100 કરોડમાં બનેલી ફિલ્મ અંદાજે 600 કરોડ રુપિયા કમાયા હતા. સંજુએ ત્યારબાદ 2023માં ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલથી ચાહકોમાં ફેમસ થયો હતો. આ રણબીર કપૂરની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે.

6 / 7
રણબીર કપૂર હવે ભારતની સૌથી મોંઘી ફિલ્મ રામાયણમાં ભગવાન શ્રી રામની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 2 પાર્ટમાં બની રહી છે. જેના પહેલો પાર્ટનું બજેટ અંદાજે 4000 કરોડ રુપિયા છે. આજ સુધી ભારતમાં આટલા બજેટની કોઈ ફિલ્મ બની નથી.

7 / 7
આનો પહેલો પાર્ટ 2026ની દીવાળી પર આવશે. જ્યારે બીજો પાર્ટ 2027 દીવાળી પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, બંન્ને પાર્ટ માટે રણબીર કપૂરને 150 કરોડ રુપિયાનો મોટી રકમ મળી છે.