પીએમ મોદીએ ડ્રેસિંગરૂમમાં રોહિત-વિરાટની પીઠ થપથપાવતા કહ્યું- ‘નિરાશ ના થાઓ, 10-10 મેચ જીતી અહીં પહોંચ્યા છો’

વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં ભારતીય ટીમની હાર બાદ નિરાશ ખેલાડીઓને મળવા પીએમ મોદી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. પીએમ મોદીએ રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ખાસ સંદેશ પણ આપ્યો હતો.

| Updated on: Nov 21, 2023 | 11:37 AM
4 / 5
પીએમ મોદીએ રોહિત અને વિરાટનો હાથ પકડી બંને સ્ટાર ખેલાડીઓને સાંત્વના પાઠવી હતી અને બંને સાથે વાતચીત કરી હતી.

પીએમ મોદીએ રોહિત અને વિરાટનો હાથ પકડી બંને સ્ટાર ખેલાડીઓને સાંત્વના પાઠવી હતી અને બંને સાથે વાતચીત કરી હતી.

5 / 5
પીએમ મોદીએ કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને કહ્યું- 'નિરાશ ના થાઓ, 10-10 મેચ જીતી અહીં પહોંચ્યા છો'

પીએમ મોદીએ કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને કહ્યું- 'નિરાશ ના થાઓ, 10-10 મેચ જીતી અહીં પહોંચ્યા છો'

Published On - 11:34 am, Tue, 21 November 23