Paris Olympics 2024 : બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી

|

Jul 31, 2024 | 2:10 PM

પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ ભારતીય દિગ્ગજ ખેલાડી એસ્ટોનિયાના ક્રિસ્ટિન કુબા સામે જીત મેળવી છે.

1 / 7
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી PV સિંધુ આજે પેરિસ ઓલિમ્પિકમાં KUUBA ક્રિસ્ટિન સામે રમવા ઉતરી હતી. ક્રિસ્ટિન એસ્ટોનિયાની ખેલાડી હતી.

2 / 7
 પીવી સિંધુએ એસ્ટોનિયન શટલર કુબા સામે એકતરફી મેચ જીતી છે. તેણે કુબાને 21-5, 21-10થી હાર આપી છે. આ શાનદાર જીત સાથે પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ તરફ વધુ એક પગલું ભર્યું છે.

3 / 7
 પીવી સિંધુએ એસ્ટોનિયાની કુબા સામે પહેલી ગેમ ખૂબ જ સરળતાથી જીતી લીધી છે. આ ગેમ 21-5ના મોટા માર્જિનથી જીતી હતી.

4 / 7
ભારતીય બેડમિન્ટન સ્ટાર અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

5 / 7
 આ શાનદાર જીત સાથે પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ તરફ વધુ એક પગલું ભર્યું છે. સિંધુનો પ્રથમ મોટો પડકાર રાઉન્ડ ઓફ 16માં આવશે,  જો બિંગજિયાઓને હરાવી સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચે છે તો ચીની ખેલાડી ચેન યુફેઈ સામે સામનો થશે.

6 / 7
આ પહેલા ભારતની બેડમિન્ટન સ્ટારે પેરિસ ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શાનદાર શરુઆત કરી હતી. પહેલા માલદીવની ફાતિમાને હાર આપી હતી. આ મેચ માત્ર 29 મિનિટ જ ચાલી હતી.

7 / 7
સિંધુએ રિયો ઓલિમ્પિકમાં  સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો તે પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચવામાં સફળ થાય છે, તો હેટ્રિક પુરી કરનારી પહેલી ભારતીય ખેલાડી બનશે.

Published On - 2:09 pm, Wed, 31 July 24

Next Photo Gallery