T20 World cup 2024 : ગુજરાતી ખેલાડીએ વર્લ્ડકપની PAK vs USAની મેચમાં પાકિસ્તાનને ચટાવી ધૂળ

પાકિસ્તાન વિરુદ્ધ મળેલી શાનદાર જીત બાદ યુએસએના કેપ્ટન મોનાંક પટેલ ખુબ ખુશ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે,ટી20 વર્લ્ડ કપ 2024માં યુએસએનો કેપ્ટન મોનાંક પટેલ છે.

| Updated on: Jun 07, 2024 | 11:04 AM
4 / 6
પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ લેતા કહ્યું કે, ટીમની જીતમાં આખી ટીમનો પ્રયાસ હતો. અમે ટોસ જીત્યો અને પિરિસ્થિતઓનો સારી રીતે ઉપયોગ કર્યો છે. તેમણે 160 રન સુધી સીમિત રાખી. ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે.

5 / 6
અમેરિકાની ટીમ પહેલી વખત ટી20 વર્લ્ડકપ રમી રહી છે અને પહેલી વખત ટીમે પાકિસ્તાન જેવી મોટી ટીમને હાર અપાવી દીધી છે.  આ જીતમાં આખી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું સહિત વિકેટકીપર કેપ્ટન મોનાંક પટેલે મહત્વનો રોલ નિભાવ્યો છે.

6 / 6
31 વર્ષનો મોનક પટેલ હાલમાં અમેરિકા માટે રમી રહ્યો છે પરંતુ તેનો જન્મ ભારતમાં થયો હતો. બેટિંગની સાથે તે અમેરિકા માટે વિકેટકીપિંગ અને કેપ્ટનશિપ પણ કરે છે. મોનકે રાજ્ય કક્ષાએ ગુજરાત માટે અંડર-16 અને અંડર-19 પણ રમી છે. જો કે તેણે 2010માં જ અમેરિકાનું ગ્રીન કાર્ડ લીધું હતું, પરંતુ તે 2016માં ત્યાં શિફ્ટ થઈ ગયો હતો. 2018માં તેની અમેરિકન ટીમમાં પસંદગી થઈ હતી.

Published On - 10:24 am, Fri, 7 June 24