IPL 2025 : વેંકટેશ અય્યર નહીં, 1.5 કરોડમાં ટીમમાં સામેલ કરેલ આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન!

KKRના નવા કેપ્ટન વિશે સમાચાર સામે આવી રહ્યા છે. એવા સમાચાર છે કે કોલકાતા ફ્રેન્ચાઇઝી તેને પોતાનો કેપ્ટન બનાવી શકે છે જેના પર તેણે માત્ર 1.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જો કે નવા કેપ્ટન અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

| Updated on: Dec 02, 2024 | 3:09 PM
4 / 6
સૂત્રોએ જણાવ્યું છે કે હાલમાં 90 ટકા પુષ્ટિ થઈ ગઈ છે કે અજિંક્ય રહાણે KKRનો નવો કેપ્ટન બની શકે છે. KKRએ તેને ખાસ કારણસર ખરીદ્યો હતો. જો કે, હજી સત્તાવાર મંજૂરી મળવાની બાકી છે.

5 / 6
3 વખતની IPL ચેમ્પિયન KKR સાથે અજિંક્ય રહાણેની આ બીજી ટર્મ હશે. અગાઉ, તે IPL 2022માં આ ફ્રેન્ચાઈઝીનો ભાગ હતો, જ્યાં તેણે 7 મેચમાં 103.91 ની સ્ટ્રાઇક રેટથી 133 રન બનાવ્યા હતા.

6 / 6
રહાણે IPL 2023માં CSKનો ભાગ બન્યો, જ્યાં તેણે 14 મેચોમાં 172.49ના સ્ટ્રાઈક રેટથી 326 રન બનાવ્યા. આ વર્ષે CSK એ રેકોર્ડ પાંચમી વખત IPLનો ખિતાબ પણ જીત્યો હતો. IPL 2024 રહાણે માટે સારું રહ્યું ન હતું, જ્યાં તેણે CSK માટે 123.47ના સ્ટ્રાઈક રેટથી માત્ર 242 રન બનાવ્યા હતા. આ વર્ષે ટીમ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરી શકી નથી. (All Photo Credits : PTI )