WPL 2025 Auction : અનકેપ્ડ ખેલાડી પર સૌથી મોટી બોલી લાગી, પરંતુ WPL 2025ની સૌથી સુંદર ખેલાડીને કોઈએ ન ખરીદી

પોતાની ધાતક ફાસ્ટ બોલિંગ અને સુંદરતાના કારણે દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓના દિલમાં સ્થાન બનાવ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ ઈંગ્લેન્ડની 23 વર્ષની ફાસ્ટ બોલર લૉરેન બેલ જેને આઈપીએલ 2025ના ઓક્શનમાં કોઈએ ખરીદી ન હતી.

| Updated on: Dec 16, 2024 | 10:17 AM
4 / 7
લોરેન બેલના ઈન્સ્ટાગ્રામ પર અંદાજે 6 લાખથી વધુ ફોલોવર્સ છે. તે સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટો શેર કરતી રહે છે. તેના ચેહરા પર હંમેશા સ્માઈલ જોવા મળે છે. ટીમ જર્સીમાં પણ તે ચાહકોનું મન મોહી લે છે.

5 / 7
લોરેન બેલ 30 લાખ રુપિયાની બેસ પ્રાઈઝ સાથે WPL 2025 ઓક્શનમાં ઉતરી હતી. તેમને બેસ પ્રાઈઝ પર પણ કોઈ ટીમે ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી ન હતી.

6 / 7
લૉરેન બેલ વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં યુપી વોરિયર્સનો ભાગ રહી હતી પરંતુ તેમણે એક પણ મેચ રમવાની તક મળી ન હતી. બીજી સીઝનમાં તે ઈજાના કારણે રમી શકી નહિ, તેના સ્થાને યુપીએ શ્રીલંકાની ઘાકડ ખેલાડી ચમારી અટપટ્ટુને ટીમમાં સામેલ કરી હતી.

7 / 7
લૉરેન બેલનું આંતરરાષ્ટ્રીય કરિયર ખુબ શાનદાર રહ્યું છે. તેમણે અત્યારસુધી 3 ટેસ્ટ મેચમાં8 વિકેટ, 16 વનડેમાં 29 અને આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં 35 વિકેટ પોતાને નામ કરી હતી. વનડેમાં 37 રન આપી 5 વિકેટ લીધી હતી.ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 12 રન આપી 4 વિકેટ લેવાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.